ભારતના અભિનવ દેશવાલે ડીફલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો.

  • આ મેડલ તેણે બ્રાઝિલમાં ચાલી રહેલ ડીફલિમ્પિકમાં 10 મીટર એર પિસ્ટલમાં જીત્યો છે.
  • આ સ્પર્ધામાં તેણે યુક્રેનના ખેલાડીને પરાજય આપ્યો હતો.
  • આ સ્પર્ધાનો બ્રોન્ઝ મેડલ તાઇવનના એક ખેલાડીએ જીત્યો હતો.
  • ભારતે આ ટૂર્નામેન્ટમાં શૂટિંગમાં કુલ ચાર મેડલ જીત્યા છે.
  • અગાઉ ભારતના ધનુષ શ્રીકાંતે પણ 10 મીટર એર રાઇફલમાં 247.5 ના વર્લ્ડ રેકોર્ડ સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો તેમજ બ્રોન્ઝ શૌર્યએ જીત્યો હતો.
Abhinav Deshwal

Post a Comment

Previous Post Next Post