શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ કટોક્ટી જાહેર કરી.

  • શ્રીલંકામાં આર્થિક કટોકટી અને લોકોનો વિરોધ વધતા રાષ્ટ્રપતિ રાજપક્ષે દ્વારા પાંચ સપ્તાહમાં બીજી વાર ઇમરજન્સી લાગૂ કરવામાં આવી છે.
  • આ જાહેરાતની સાથે તેઓએ સલામતી દળોને લોકોના દેખાવ / પ્રદર્શન ડામવા માટે પણ પૂર્ણ સત્તા આપી છે.
  • આ નિર્ણય વેપારી સંગઠનો અને લોકો દ્વારા રાષ્ટ્રપતિનું રાજીનામું માંગ્યા બાદ લેવાયો છે.
  • ઉલ્લેખનીય છે કે શ્રીલંકા છેલ્લા અમુક મહિનાઓથી આર્થિક સંકટમાંં ઘેરાયેલું છે જેને ભારત સહિત અનેક લોકો સહાય મોકલી રહ્યા છે. 
  • તાજેતરમાં જ ભારતે શ્રીલંકા માટે ડીઝલ, ચોખા, દવા અને અન્ય ચીજવસ્તુઓ સહિત લગભગ 19 હજાર કરોડની સાહાય મોકલી છે.
Sri Lanka state of emergency.

Post a Comment

Previous Post Next Post