રાફેલ નડાલે પોતાની ગ્રાન્ડ સ્લેમમાં પોતાની 300મી મેચ જીતી.

  • આ વિજય તેણે ફ્રેન્ચ ઓપનમાં મેળવ્યો છે જે તેની કારકિર્દીનો 300મો વિજય છે. 
  • આ સાથે તે સતત 18મી વાર ક્લે કોર્ટ ગ્રાન્ડ સ્લેમના ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યો છે. 
  • આ રમતમાં તેણે ફ્રાન્સના કોરેન્ટિન મોઉટેટને 6-3, 6-1, 6-4થી પરાજય આપ્યો હતો.
Rafael-Nadal

Post a Comment

Previous Post Next Post