કેન્દ્રીય પરિવહન મંત્રાલય દ્વારા રોડ અકસ્માત બાબતનો વર્ષ 2020નો રિપોર્ટ પ્રસિદ્ધ કરાયો.

  • આ રિપોર્ટ મુજબ: 
    • વર્ષ 2020માં મોટા ભાગના સમયમાં લોકડાઉન હોવાથી 83,000 અકસ્માત તેમજ 20,000 મૃત્યુંમાં ઘટાડો થયો છે. 
    • સૌથી વધુ અકસ્માત બાબતમાં ક્રમાનુસાર સિક્કિમ, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર, ગુજરાત તેમજ દિલ્હીનો સમાવેશ થાય છે. 
    • સપાટ રોડ પર સૌથી વધુ તેમજ ખાડા ધરાવતા રોડ પર સૌથી ઓછા અકસ્માત થયા છે. 
    • લોકડાઉન દરમિયાન માર્ગ અકસ્માતોમાંથી 69% મૃત્યું ઓવરસ્પીડને લીધે થયા છે. 
    • સૌથી વધુ અકસ્માત અને મૃત્યું પાંચ વર્ષ સુધીના જૂના વાહનોથી થયા છે.
Report of the Ministry of Roads and Transport, 2020

Post a Comment

Previous Post Next Post