- આ ઘટાડો વર્લ્ડ બેન્ક દ્વારા રશિયા-યુક્રેન યુદ્ધને લીધે દર્શાવાયો છે.
- અગાઉ ગ્લોબલ ગ્રોથનો અંદાજ 4.1 દર્શાવાયો હતો જેને ઘટાડીને 3.2 કરાયો છે.
- ભારત માટે વર્લ્ડ બેન્કે એપ્રિલમાં ગ્રોથનો અંદાજ 8.7%થી ઘટાડીને 8% કર્યો હતો.
- વર્લ્ડ બેન્ક મુજબ રશિયા અને યુક્રેન યુદ્ધને લીધે વૈશ્વિક મંદી પણ સર્જાઇ શકે છે તેમજ તેને લીધે જ સમગ્ર વિશ્વમાં આહાર અને ઉર્જાના ભાવ આસમાને પહોંચ્યા છે.