પશ્ચિમ બંગાળમાં તમામ યુનિવર્સિટીના ચાન્સેલર તરીકે હવેથી મુખ્યમંત્રી રહેશે.

  • આ નિર્ણય પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકાર દ્વારા લેવાયો છે જેના મુજબ પશ્ચિમ બંગાળની તમામ યુનિવર્સિટીના ચાન્સેલર તરીકે રાજ્યપાલને બદલે મુખ્યમંત્રી રહેશે. 
  • આ માટે રાજ્ય સરકાર થોડા સમયમાં બિલ પ્રસ્તુત કરશે જેને રાજ્યની કેબિનેટ દ્વારા મંજૂરી અપાઇ ચુકી છે. 
  • ઉલ્લેખનીય છે કે તમામ રાજ્યોમાં યુનિવર્સિટીના ચાન્સેલર તરીકે જે-તે રાજ્યના રાજ્યપાલ હોય છે તેમજ યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર તરીકે કોઇ અધિકારીની નિયુક્તિ કરવામાં આવતી હોય છે.

The Chief Minister will henceforth be the Chancellor of all the universities in West Bengal.

Post a Comment

Previous Post Next Post