આ રિપોર્ટ મુજબ:
- વર્ષ 2020 એટલે કે કોરોના દરમિયાન ગુજરાતમાં 11 લાખ બાળકો જન્મ્યા છે જેની સામે 5.23 લાખ લોકોના મૃત્યું થયા છે!
- મૃતકોમાં 3.16 લાખ પુરુષો હતા જ્યારે મહિલાઓની સંખ્યા 2 લાખ જેટલી હતી.
- કુલ મૃત્યુઓમાં 37% મૃત્યું ફક્ત ચાર શહેરોમાં થયા હતા જેમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટનો સમવેશ થાય છે.
- રિપોર્ટ મુજબ સેક્સ રેશિયો મામલે ગુજરાત મોટા રાજ્યોમાં સૌથી નીચે છે.
- ગુજરાતનો સેક્સ રેશિયો 909 છે જ્યારે સૌથી વધું બિહારનો 964 છે.