પંજાબી ગાયક, અભિનેતા અને રાજકારણી સિદ્ધુ મૂસેવાલાનું 28 વર્ષની વયે નિધન.

  • તેઓ હિપહોપ અને Gangsta Rap પ્રકારના સંગીતમાં ગાયન કરતા હતા તેમજ તેઓએ Warning Shots જેવા ગીત તેમજ PBX 1 જેવા પ્રસિદ્ધ આલ્બમ આપ્યા હતા.
  • ડિસેમ્બર, 2021માં તેઓએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી જોઇન કરી માનસા બેઠક પરથી પંજાબ વિધાનસભાની ચુંટણી લડી હતી જેમાં તેઓનો પરાજય થયો હતો.
  • તેઓએ વર્ષ 2019માં તેરી મેરી જોડી, 2021માં મૂસા જાટ, યસ આઇ એમ સ્ટુડન્ટ જેવી ફિલ્મોમાં એક્ટિંગ પણ કરી હતી.
Sidhu Moose Wala shot dead

Post a Comment

Previous Post Next Post