રિયલ મેડ્રિડે 14મી વખત ચેમ્પિયન્સ લીગનું ટાઇટલ જીત્યું.

  • સ્પેનિશ ક્લબ રિયલ મેડ્રિડે આ ટાઇટલમાં પીએસજી, ચેલ્સી, માન્ચેસ્ટર અને લિવરપૂલને પરાજય આપ્યો છે.
  • ફાઇનલમાં તેણે લિવરપૂલને પરાજય આપ્યો હતો.
  • આ સ્પર્ધા ફ્રાન્સના રાષ્ટ્રીય સ્ટેડિયમ Stade de France ખાતે યોજાઇ હતી જેને 75,000થી વધુ લોકોએ નિહાળી હતી.
  • આ મેચમં મેન ઓફ ધી મેચ રિયલ મેડ્રિડનો થિબૉલ્ટ કોરટોઇસ બન્યો હતો.
Real Madrid Win the Champions League for a Record 14th Time

Post a Comment

Previous Post Next Post