બ્રિટનમાં ઇતિહાસના પુસ્તકોમાં અશ્વેતોના યોગદાનને સામેલ કરાશે.

  • આ નિર્ણય બ્રિટિશ સરકાર દ્વારા ભવિષ્યમાં બાળકોમાં રંગભેદ ન સર્જાય તેવા ઉદેશ્યથી લેવાયો છે.
  • આ નિર્ણય હેઠળ 5 થી 14 વર્ષના બાળકોના પાઠ્યપુસ્તકોમાં અશ્વેતોના યોગદાનને પણ સમજાવવામાં આવશે.
  • હાલ આ નવા અભ્યાસક્રમને લાગૂ કરવાનું ફરજિયાત નથી રખાયું.
  • ઉલ્લેખનીય છે કે અશ્વેતો માટે અમેરિકામાં બે વર્ષ પહેલા "Black Lives Matter" નામથી બહુ મોટું આંદોલન ચલાવાયું હતું.
  • The contribution of blacks to history books in Britain will also be included
The contribution of blacks will be included in the history books in Britain.

Post a Comment

Previous Post Next Post