ભારતીય ડોક્યુમેન્ટરી ફિલ્મ All That Breathes ને ગોલ્ડન આઇ એવોર્ડ અપાયો.

  • કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં L'Oeil d'Or પુરસ્કાર અપાયો છે જે આ કેટેગરીનો ટોચનો પુરસ્કાર છે.
  • આ ફિલ્મમાં બે ભાઇઓ દિલ્હીના પ્રદૂષણની અસરોથી સમડીને બચાવવા પ્રયત્નો કરે તેની વાત છે.
  • આ એવોર્ડ પેટે ફિલ્મના સર્જક શૌનક સેનને રુપિય 4.16 લાખ રોકડ અપાયા હતા તેમજ ફિલ્મનું સ્ક્રિનિંગ સ્પેશિયલ સેગમેન્ટમાં કરાયું હતું.
Indian documentary All That Breathes won the Golden Eye Award.

Post a Comment

Previous Post Next Post