Para-canoeist પ્રાચી યાદવે પેરા વર્લ્ડ કપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.

  • પેરા કેનો એથ્લીટ પ્રાચી યાદવે આ મેડલ પોલેન્ડના પોંઝનાન ખાતે યોજાયેલ પેરાકેનો વિશ્વકપમાં જીત્યો છે.
  • તેણીએ આ સ્પર્ધામાં મહિલા વીએલ 200 મીટર રેસને 1:04:71 સેકન્ડના સમય સાથે ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
  • આ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પર ઓસ્ટ્રેલિયાની સુસેન સેઇપલ તેમજ બીજા સ્થાન પર કેનેડાની બ્રિઆન્ના હેનેસી રહી હતી.
  • પુરુષ વર્ગમાં 200 મીટેરમાં ભારતના મનીષ કૌરવે અને મનજીત સિંહે ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
Para-canoeist Prachi Yadav won a bronze medal in the Para World Cup.

Post a Comment

Previous Post Next Post