ભારતના પ્રથમ હાઇબ્રિડ પ્લાન્ટ કાર્યાન્વિત કરાયો.

  • Adani Hybrid Energy Jaisalmer One Limited (AHEJOL) એ આ પ્લાન્ટ રાજસ્થાનમાં આ પ્લાન્ટ કાર્યાન્વિત કર્યો છે જે 390 મેગાવૉટનો વિન્ડ-સોલાર પાવર પ્લાન્ટ છે.
  • આ પ્રકારનું વીજ ઉત્પાદન કરતો આ ભારતનો પ્રથમ પ્લાન્ટ છે જે રીન્યુએબલ ઉર્જાની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરે છે.
  • આ પ્લાન્ટ માટે AHEJOL એ Solar Energy Corporation of India (SECI) સાથે 25 વર્ષ માટે પાવર પરચેઝના કરાર કર્યા છે.
  • આ પ્લાન્ટ બાદ અદાણી ગ્રીન એનર્જી પાસે 5.8 ગીગાવોટની કાર્યાન્વિત ક્ષમતા છે.
India's first hybrid plant commissioned.

Post a Comment

Previous Post Next Post