ઝારખંડ રાજ્યના તમાકુ નિયંત્રણ સંસ્થાને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર અપાયો.

  • આ પુરસ્કાર WHO દ્વારા Jharkhand State Tobacco Control Cell ને તમાકુ નિયંત્રણ ક્ષેત્રમાંં ઉત્કૃષ્ટ કામગીરી માટે અપાયો છે.
  • આ પુરસ્કાર વિશ્વ તમાકુ નિષેધ દિવસ (31 May) નિમિતે અપાયો છે.
  • આ દિવસ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે 31મી મે ના રોજ મનાવાય છે.
  • વર્ષ 2022ની આ દિવસની થીમ "Tobacco: Threat to our environment" રાખવામાં આવી છે.
Jharkhand to get WHO award for tobacco control

Post a Comment

Previous Post Next Post