- આ શિપનું નિર્માણ Garden Reach Shipbuilders & Engineers (GRSE) દ્વારા L&T કંપનીના સહયોગથી કરાયું છે.
- આ સરવે જહાજ (Survey Vessel - SVL) 18 સમુદ્રી મીલની વધુમાં વધુ ગતિથી સંચાલિત થઇ શકે છે.
- આ જહાજ ભારતીય નૌસેના ના ચાર સરવે જહાજની યોજનામાંથી બીજું જહાજ છે જે અંતર્ગત હતુ બે જહાજ નિર્માણ કરવામાં આવશે.
- આ જહાજનું નામ ભારતીય નૌસેના ના એક જૂના જહાજના નામ પરથી જ રખાયું છે જેને 32 વર્ષની સેવા બાદ ડિસેમ્બર, 2014માં ડિકમિશન કરવામાં આવ્યું હતું.