હૉકી એશિયા કપની અંતિમ લીગ મેચમાં ઇન્ડોનેશિયાને 16-0થી પરાજય આપ્યો.

  • ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે ચાલી રહેલ મેન્સ હૉકી એશિયા કપની આ મેચમાં ભારતના દીપસાન તિર્કીએ સૌથી વધુ ચાર ગોલ કર્યા હતા. 
  • આ સિઝનની ભારતની ટીમ માટે આ સૌથી મોટી જીત છે. 
  • આ પહેલા પાકિસ્તાને ઇન્ડોનેશિયાને 13-0થી પરાજય આપ્યો હતો. 
  • આ મેચની ફાઇનલ જાપાન અને મલેશિયા વચ્ચે રમવામાં આવશે.
Hockey Asia Cup.

Post a Comment

Previous Post Next Post