- આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીએ કર્યું હતું જેનું નામ 'ભારત ડ્રોન મહોત્સવ' રખાયું છે.
- આ મહોત્સવ બે દિવસ ચાલશે જેમાં 1600થી વધુ ડેલિગેટ્સ, સેના, આર્મ્ડ પોલીસ ફોર્સ, પબ્લિક સેક્ટર યુનિટ્સ, ફોરેન ડિપ્લોમેટ્સ તેમજ ખાનગી કંપની સહિતના લોકો ભાગ લેશે.
- આ મહોત્સવમાં 70 પ્રદર્શકો દ્વારા ડ્રોનના વિવિધ ઉપયોગો દર્શાવાશે.