- તેણે 100 મીટર ઊંચાઇ પર બાંધેલા દોરડા પર 2.2 કિ.મી. સુધી ચાલીને આ રેકોર્ડ સર્જ્યો છે.
- અગાઉ આ પ્રકારનો રેકોર્ડ તેના પોતાના જ નામ પર હતો.
- આ અંતર તેણે 2 કલાકમાં કાપ્યું હતું.
- નાથનનું હવે પછીનું લક્ષ્ય એફિલ ટાવર અને મોન્ટર્પનાસે ટાવર વચ્ચેનું 2.7 કિ.મી.નું અંતર કાપવાનું છે.