- જેમાં ઓલિમ્પિક અભ્યાસક્રમનો શાળા શિક્ષણ પ્રણાલીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી બાળકો સક્રિય, સ્વસ્થ અને જવાબદાર નાગરિક બને.
- મુખ્યમંત્રી નવીન પટનાયક દ્વારા આ કાર્યક્રમની સત્તાવાર શરૂઆત કરવામાં આવી.
- તેના પ્રથમ વર્ષમાં કાર્યક્રમનો હેતુ ભુવનેશ્વર અને રાઉરકેલા શહેરોની 90 શાળાઓમાં નોંધાયેલા 32,000 બાળકો સુધી પહોંચવાનો છે. આ પછી તેને રાજ્યના લગભગ 70 લાખ શાળાના બાળકોમાં ફેલાવવામાં આવશે.
- આ પ્રોગ્રામ વિશ્વમાં 2006 થી અમલમાં છે.
- શાળાના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ આ કાર્યક્રમ ઓડિશાના શાળા અને સમૂહ શિક્ષણ વિભાગ અને અભિનવ બિન્દ્રા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવ્યો છે.