રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા તિરુવનંતપુરમ મહિલા ધારાસભ્યોના પ્રથમ રાષ્ટ્રીય સંમેલનનું ઉદઘાટન કરવામાં આવશે.

  • આ ઉદઘાટન કેરળના તિરુવનંતપુરમમાં વિધાનસભા સંકુલમાં યોજાશે.
  • લોકસભા સ્પીકર ઓમ બિરલા શુક્રવારે રાષ્ટ્રીય મહિલા ધારાસભ્ય પરિષદના સમાપન સત્રને સંબોધિત કરશે.
  • આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાની યાદમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

National Women Legislators Conference-2022

Post a Comment

Previous Post Next Post