કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 હેઠળ 'સ્વચ્છ સર્વેક્ષણ - SS-2023' ની આઠમી આવૃત્તિ શરૂ કરવામાં આવી.

  • સ્વચ્છ સર્વેક્ષણ- 2023ની થીમ અને ડ્રાઇવિંગ ફિલોસોફી તરીકે ‘વેસ્ટ ટુ વેલ્થ’ રાખવામાં આવી છે. 
  • આ સર્વેમાં 3 આર - R સિદ્ધાંતને પ્રાધાન્ય આપવામાં આવશે - Reduce, Recycle and Reuse.
  • SS-2023 માં મૂલ્યાંકન અગાઉની આવૃત્તિઓની ત્રણ તબક્કાને બદલે ચાર તબક્કામાં હાથ ધરવામાં આવશે.

Swachh Survekshan 2023

Post a Comment

Previous Post Next Post