દિલ્હીમાં AAP સરકાર દ્વારા ખેલાડીઓના હિતમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો.

  • જે મુજબ ખેલાડીઓને સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરવા માટે રાત્રે 10 વાગ્યા સુધીનો સમય મળશે.
  • અગાઉ આ સ્ટેડિયમ સાંજે 7 વાગ્યા સુધી જ ખોલવામાં આવતા હતા.
Delhi Arvind Kejriwal government gift to the players now the stadium

Post a Comment

Previous Post Next Post