જર્મની દ્વારા ભારત બાયોટેકની કોરોના રસી 'કોવેક્સિન'ને મંજૂરી આપવામાં આવી.

  • આ મંજૂરી 1 જૂનથી અમલમાં આવશે.
  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા ગયા વર્ષે નવેમ્બરમાં જ આપાતકાલીન ઉપયોગ માટે રસીને મંજૂરી આપવામાં આવી હતી.
  • WHO તરફથી માન્યતા મળ્યા પછી તરત જ કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા  બ્રિટન જેવા દેશો સહિત વિશ્વના ઘણા દેશોએ રસીને માન્યતા આપેલ છે.
Germany to recognize Bharat Biotech's COVAXIN for travel

Post a Comment

Previous Post Next Post