બ્રિટનમાં મંકીપોક્સ વાયરસનો પ્રથમ કેસ નોંધાયો.

  • બ્રિટનમાં દુર્લભ એવો મંકીપોક્સ વાયરસનો આ પ્રથમ કેસ નોંધાયો છે જેનું જોડાણ નાઇઝિરિયાની યાત્રા સાથે છે.
  • આ વાયરસ મનુષ્યમાં સરળતાથી ફેલાતો નથી તેમજ મોટા ભાગે લોકો થોડાક સપ્તાહમાં જ સાજા થઇ જાય છે.
  • આ વાયરસના પ્રાથમિક લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો વગેરેનો સમાવેશ થાય છે.
  • આ વાયરસ એક મનુષ્યથી બીજા મનુષ્યમાં આંખ, નાક, મોં અથવા ચામડીના તુટેલા ભાગ / ઘા દ્વારા ફેલાઇ પણ શકે છે.
  • વિશ્વમાં સૌપ્રથમ આ વાયરસની ઓળખ વર્ષ 1958માં ડેન્માર્ક ખાતે Preben von Magnus દ્વારા કરવામાં આવી હતી.
Monkeypox virus

Post a Comment

Previous Post Next Post