ક્રિસ્ટિયન બ્લમમેનફેલ્ટ આયરનમેન વર્લ્ડ ચેમ્પિયનશિપ બન્યો.

  • ઓલિમ્પિક ચેમ્પિયન ક્રિસ્ટિયન બ્લમમેનફેલ્ટે 44 વર્ષના શ્રેષ્ઠ સમય સાથે આયરનમેન વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી છે.
  • આ સાથે તે 1 જ વર્ષમાં ઓલિમ્પિક અને આયરનમેન વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર વિશ્વનો પ્રથમ ટ્રાએથ્લીટ બન્યો છે.
  • આ સિવાય તે ચેમ્પિયનશિપના 44 વર્ષના ઇતિહાસમાં આ ટાઇટલ જીતનાર પ્રથમ ખેલાડી પણ બન્યો છે.
  • તેણે આ ચેમ્પિયનશિપ સ્વિમિંગ (3.86 કિ.મી.), સાઇક્લિંગ (180.24 કિ.મી.) અને રનિંગ (42.15 કિ.મી.)ને રેકોર્ડ સમય 7 કલાક અને 49.16 મિનિટમાં પૂર્ણ કરી છે.
  • આ સ્પર્ધામાં બીજા ક્રમ પર કેનેડના લિયોનેલ સેન્ડર્સ અને ત્રીજા ક્રમ પર ન્યૂઝીલેન્ડના બ્રેડન ક્યૂરી રહ્યા હતા.
King Blummenfelt

Post a Comment

Previous Post Next Post