નેપાળના શેરપા કામી રીતાએ 26મી વાર એવરેસ્ટ સર કર્યો!

  • નેપાળના શેરપા કામી રીતાએ 26મી વાર એવરેસ્ટ સર કરીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો.
  • આ સાથે તે વિશ્વમાં સૌથી વધુ વખત એવરેસ્ટનું આરોહણ કરનાર વ્યક્તિ બન્યા છે, જે અગાઉ પણ તેઓ જ હતા.
  • વર્ષ 2017માં તેઓ એવરેસ્ટ સમિટમાં 21મી વાર ભાગ લેનાર ત્રીજા વ્યક્તિ બન્યા હતા. 
  • વર્ષ 2001માં તેમ્બા શેરી ફક્ત 16 વર્ષની ઉંમરે એવરેસ્ટ સર કરનાર વિશ્વના સૌથી યુવા વ્યક્તિ બન્યા હતા.
Nepal’s Kami Rita Sherpa

Post a Comment

Previous Post Next Post