ડિ-લિમિટેશન કમિશન દ્વારા જમ્મુ-કાશ્મીર વિધાનસભા વિસ્તાર બાબતનો રિપોર્ટ પ્રસિદ્ધ કરાયો.

  • આ રિપોર્ટ ડિ-લિમિટેશન પંચ દ્વારા પ્રસિદ્ધ કરાયો છે જેને મે, 2022 સુધીમાં પ્રસિદ્ધ કરવાની સમયમર્યાદા હતી.
  • આ રિપોર્ટ મુજબ જમ્મુ કાશ્મીરમાં સાત વિધાનસભા બેઠક વધશે તેમજ રાજ્યમાં એસ.ટી. વર્ગ માટે નવ બેઠક અનામત રાખવામાં આવશે.
  • આ રિપોર્ટ મુજબ જમ્મુ કાશ્મીરમાં કુલ બેઠક 90 રહેશે જેમાંથી 47 કાશ્મીર ભાગની અને 43 જમ્મુ ભાગની હશે.
  • આ સિવાય એસ.સી. માટે 7 તેમજ એસ.ટી. વર્ગ માટે કુલ 9 બેઠકો અનામત રહેશે.
  • આ રિપોર્ટમાં કાશ્મીરી પંડિતો માટે કાશ્મીરી પ્રવાસી શબ્દનો ઉપયોગ કરાયો છે તેમજ તેઓ માટે 2 બેઠક અનામત રાખવાની જોગવાઇ કરવામાં આવી છે.
  • ડિ-લિમિટેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી થોડા મહિનાઓમાં જ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચુંટણી યોજાવાની શક્યતા છે.
  • આ Delimitation પેનલના ચેરપર્સન સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ રંજના પ્રકાશ દેસાઇ હતા.
J&K Delimitation Commission issues final notification

Post a Comment

Previous Post Next Post