રશિયાએ પરમાણુ યુદ્ધ માટે મોક ડ્રીલ કરી!

  • છેલ્લા બે મહિનાથી પણ વધુ સમયથી ચાલી રહેલ રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે રશિયા અનેકવાર પરમાણુ હુમલાની આડકતરી ધમકી આપી ચુક્યું છે.
  • આ ધમકીઓ બાદ હવે રશિયાએ પરમાણું યુદ્ધની તૈયારીના ભાગ રુપે નકલી મિસાઇલથી હુમલાનો અભ્યાસ કરીને મોક ડ્રીલ કરી છે.
  • આ ડ્રીલ પોલેન્ડ અને લિથુઆનિયા વચ્ચેના બાલ્ટિક સમુદ્રતટ પાસે આવેલ કાલીનીતગ્રાડ એન્કલેવમાં કરવામાં આવી છે.
  • આ ડ્રીલમાં રશિયાએ પરમાણુ સક્ષમ ઇસ્કંદર મોબાઇલ બેલાસ્ટિક મિસાઇલ્સ સિસ્ટમના નકલી ઇલેક્ટ્રોનિક લોન્ચનો અભ્યાસ કર્યો હતો.
  • આ ડ્રીલ બાદ પણ રશિયાએ રેડીએશન અને કેમિકલ કન્ટેન્ટમેન્ટ જેવી પરિસ્થિતિનો અભ્યાસ ચાલુ રાખ્યો છે.
  • જો કે આ ડ્રીલ બાદ રશિયાએ આધિકારિક રીતે જણાવ્યું છે કે તે યુક્રેન સામે પરમાણું હુમલો કરવા માટેના પક્ષમાં નથી.
Russia conducts mock drill for nuclear war

Post a Comment

Previous Post Next Post