- આ ખાંડનો ભંડાર જર્મનીની Max Planck Institute for Marine Microbiology દ્વારા થયેલ એક સંશોધનથી મળ્યો છે જેમાં તેઓએ સમુદ્રના તળિયે ઘાસમાંથી 13 લાખ ટન ખાંડ સામેલ છે.
- આ ભંડાર પૃથ્વી પરની 32 અબજ કોલ્ડ ડ્રિંક્સની મીઠાસ બરાબર છે!
- આ ભંડારમાં મોટા પાયે સુક્રોઝના રુપમાં ખાંડ ઉપલબ્ધ છે જે પ્રકાશમાં આ સમુદ્રી ઘાસ પોતાના મેટાબોલિઝમ માટે સુક્રોઝનો ઉપયોગ કરે છે.
- બપોરે કે વધુ ગરમી દરમિયાન પ્રકાશ વધુ હોય ત્યારે આ છોડ વધુ ખાંડનું ઉત્પાદન કરે છે તેમજ ત્યારબાદ વધારાના સુક્રોઝને તે રાઇઝોસ્ફિયરમાં છોડી દે છે.
- સમુદ્રી ઘાસ 35 ગણી વધુ ઝડપથી કાર્બન શોષે છે તેમજ માનવ ગતિવિધિઓ અને પાણીની ઘટતી ગુણવત્તાને લીધે સમુદ્રમાં સુક્રોઝની માત્રા ઘટી રહી છે જે ઇકો સિસ્ટમને સુરક્ષિત રાખવા માટે ખુબજ જરુરી છે.