UN દ્વારા ભારતનો વિકાસ દર 6.4% અંદાજવામાં આવ્યો.

  • આ અંદાજ સંયુક્ત રાષ્ટ્રના Department of Economic and Social Affairs દ્વારા World Economic Situation and Prospectus (WESP) રિપોર્ટમાં જણાવાયો છે.
  • સંયુક્ત રાષ્ટ્ર (United Nations - UN) દ્વારા ભારતને ઝડપથી વિકસતી ઇકોનોમી તરીકે જાહેર કરીને વર્ષ 2022માં તેનો ગ્રોથ 6.4% રહેવાનો અંદાજ વ્યકત કરાયો છે.
  • સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં ફુગાવાજન્ય દબાણો વધી રહ્યા છે તેમજ લેબર માર્કેટની સ્થિતિ પણ ખરાબ છે.
  • વર્ષ 2021માં ભારતનો ગ્રોથ રેટ 8.8% હતો જે વર્ષ 2022માં ઘટીને 6.4% એ પહોંચવાની ધારણા છે તેમજ વર્ષ 2023માં પણ તે 6% રહેશે તેવી સંભાવના છે.
India, fastest-growing major economy, projected to grow 6.4% in 2022 UN

Post a Comment

Previous Post Next Post