- આ એરપોર્ટમાં ફ્લાઇંગ કાર અને ડ્રોન લેન્ડ કરી શકશે તેમજ આ એરપોર્ટ પોતે હાઇડ્રોજન ફ્યૂલ સેલથી સંચાલિત થઇ શકે તેવું છે.
- આ એરપોર્ટને બ્રિટનના સિટી કાઉન્સિલ અને સ્ટાર્ટ અપ કંપની Urban Air Port Ltd. દ્વારા બનાવાયું છે.
- સંશોધકોના મત અનુસાર વર્ષ 2027 સુધીમાં એર મોબિલીટી ઇન્ડસ્ટ્રી 12.4 બિલિયન ડોલરને પાર કરશે તેવી સ્થિતિમાં આ પ્રકારના અનેક એરપોર્ટની વિશ્વને જરુરિયાત ઉભી થશે.