- કોરોના કેસની ઘટતી સંખ્યાઓ વચ્ચે આ કેસ હૈદ્રાબાદ ખાતે નોંધાયો છે જે ઓમિક્રોનના સબ વેરિયન્ટ BA.4 નો છે.
- આ કેસની ઓળખ જિનોમિક સર્વેલન્સ પ્રોગ્રામ હેઠળ થઇ છે તેમજ દેશમાં આ વેરિયન્ટના અનેક કેસ હોવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
- વૈજ્ઞાનિકોના મતાનુસાર આ વેરિયન્ટની ગંભીતરા ખુબજ ઓછી છે તેમજ તેના લીધે કોઇ વ્યક્તિનો જીવ જવાની સંભાવના પણ ઓછી છે.
- ભારતમાં કોરોના કેસની કુલ સંખ્યા 4,31,29,563 તેમજ મૃત્યુંની સંખ્યા 5,24,303 (સરકારી આંકડા મુજબ) પહોંચી છે.