ભારતીય રેલ્વે 21 જૂનથી પ્રથમ ભારત ગૌરવ પર્યટક ટ્રેન ચલાવશે.

  • આ ટ્રેન સ્વદેશ દર્શન યોજના હેઠળ 'રામાયણ પરિપથ' પર ચાલશે જેમાં ભગવાન શ્રી રામના જીવનથી જોડાયેલ તમામ મુખ્ય સ્થાનોને આવરી લેવાય છે.
  • આ તમામ સ્થાનોમાં નેપાળના જનકપુર ખાતે આવેલ રામ જાનકી મંદિરનો પણ સમાવેશ થાય છે.
  • ભારત ગૌરવ પર્યટક ટ્રેનની એક યાત્રા 18 દિવસની રહેશે જેમાં પ્રથમ સ્ટોપ ભગવાન શ્રી રામના જન્મસ્થળ અયોધ્યા રહેશે.
  • આ ટ્રેનના માર્ગમાં અયોધ્યા સિવાય નંદીગ્રામ, બક્સર, સીતામઢી, નેપાળના જનકપુર, નાસિક, કિષ્કિંધા (હંપી) તેમજ રામેશ્વરમ સહિતના સ્થળનો સમાવેશ થાય છે.
  • 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે.
Bharat Gaurav Tourist Train

Post a Comment

Previous Post Next Post