- તેણે આ મેડલ બ્રાઝિલ ખાતે ચાલી રહેલ ડીફલિમ્પિક્સમાં 10 મીટર એર રાઇફલમાં જીત્યો છે.
- તેણે આ મેડલ 247.5 સ્કોર સાથે જીત્યો છે જે આ ફાઇનલ્સમાં વર્લ્ડ રેકોર્ડ સ્કોર છે.
- આ સ્પર્ધાનો સિલ્વર અને બ્રોન્ઝ મેડલ અનુક્રમે કોરિયાના કિમ વૂ રિમે અને શૌર્યએ જીત્યો છે.
- આ દરમિયાન ભારતીય બેડમિન્ટન ટીમે પણ જાપાનને 3-1થી પરાજય આપીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.