શૂટિંગ વર્લ્ડ કપમાં મહિલાઓ મહિલાઓની ટીમે ગોલ્ડ મેડલ જીત્યો.

  • આ વર્લ્ડ કપ અઝરબૈજાનના બાકૂ ખાતે ચાલી રહ્યો છે જેમાં ભારતની ઇલાવેનિલ વાલારિવાન, રમિતા અને શ્રેયા અગ્રવાલે આ મેડલ જીત્યો છે.
  • આ સ્પર્ધામાં તેઓએ ડેન્માર્કની અન્ના નીલસન, એમ્મા કોચ અને રિક્કે માએંગને 17-5થી પરાજય આપ્યો હતો.
  • આ રમતમાં પુરુષ વર્ગમાં ભારતના રુદ્રાક્ષ પાટિલ, પાર્થ માખીજા અને ધનુષ શ્રીકાંતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો જેમાં તેમનો ક્રોએશિયા સામે 10-16થી પરાજય થયો હતો.
ISSF World Cup Baku

Post a Comment

Previous Post Next Post