- તેઓ વર્ષ 2012 થી 2017 સુધી અલ્બાનિયાના રાષ્ટ્રપતિ તરીકે રહ્યા હતા.
- આ સિવાય તેઓ 2005 થી 2012 સુધી આંતરિક મંત્રી અને ન્યાય મંત્રી તરીકે રહ્યા હતા.
- હાલ અલ્બાનિયાના રાષ્ટ્રપતિ લીર મેટા તેમજ વડાપ્રધાન એડી રામા છે.
- અલ્બાનિયાની રાજધાની તિરાના અને ત્યાનું ચલણ લેક છે.
- વિસ્તારની દૃષ્ટિએ અલ્બાનિયા વિશ્વનો 140મો દેશ તેમજ વસ્તીની દૃષ્ટિએ 63મો દેશ છે.