ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની ઇન્ફોસિસના CEO અને MD તરીકે સલિલ પારેખની ફરીવાર નિયુક્તિ કરવામાં આવી.

  • તેઓ આ પદ પર માર્ચ, 2027 સુધી કાર્યરત રહેશે. 
  • અગાઉ વર્ષ 2018માં તેઓને આ પદ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 
  • ઇન્ફોસિસની સ્થાપના 2 જુલાઈ, 1981ના રોજ પુના ખાતે કરવામાં આવી હતી. 
  • જેનું મુખ્યાલય બેંગલોર ખાતે કાર્યરત છે.
Infosys reappoints Salil Parekh as MD & CEO

Post a Comment

Previous Post Next Post