National Family Health Survey દ્વારા વર્ષ 2019 થી 2021નો રિપોર્ટ પ્રસિદ્ધ કરાયો.

આ રિપોર્ટ મુજબ:
  • ગુજરાતમાં 24% યુવાનોના લગ્ન 21 વર્ષ પહેલા થઇ જાય છે.
  • દેશમાં દારુ પીનારા 7% તેમજ તમાકુ ખાનારા 6% ઘટ્યા છે.
  • હેલ્થ વીમો લેનારા લોકોમાં સૌથી મોખરે રાજસ્થાન (88%) છે જ્યારે ગુજરાત આ યાદીમાં 44% સાથે ચોથા ક્રમ પર છે.
  • ઘરેલુ હિંસા બાબતમાં 79% મહિલાઓ ત્રાસ સહન કરે છે તેમજ આ બાબતમાં ગુજરાતમાં 17% મહિલાઓ પીડિત છે.
  • જાતીય હિંસાની શિકાર 99% મહિલાઓમાંથી ફરિયાદ ન કરતી હોય તેવી મહિલાઓ સૌથી વધુ બિહાર (43%) છે ત્યારબાદ ક્રમાનુસાર ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.
  • ભારતમાં એક ચતુર્થાંશ પુરુષો અને મહિલાઓ મેદસ્વી છે જેમાં પુરુષોમાં 23% તેમજ મહિલાઓમાં 24% મેદસ્વિતા છે.
national family health survey

Post a Comment

Previous Post Next Post