- વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (World Health Organization - WHO) દ્વારા એક અભ્યાસ દ્વારા જણાવાયું કે ભારતમાં કોરોનાને લીધે લગભગ 47 લાખ લોકોના મૃત્યુંના થયા છે.
- WHO નો આ અંકડો ભારતના આધિકારિક આંકડા કરતા લગભગ 10 ગણો વધું છે જેના પર ભારતે પોતાનો વિરોધ દર્શાવ્યો છે.
- ભારત સરકારના આધિકારિક આંકડા મુજબ ભારતમાં કોરોનાથી મૃત્યું પામનાર લોકોની સંખ્યા 5,23,975 છે.