બ્રિટનમાં '4 દિવસ કામ' ની વિશ્વની સૌથી મોટી ટ્રાયલ શરુ કરવામાં આવી.

  • આ ટ્રાયલમાં બ્રિટનની 70 કંપનીઓના કુલ 3300 કર્મચારીઓ સામેલ થશે જેઓ પર આ ટ્રાયલ લગભગ 6 મહિના સુધી ચાલશે.
  • આ ટ્રાયલમાં 80% સમયમાં 100% ઉત્પાદ અને વેતન મેળવવાનું મોડેલ અપનાવાશે એટલે કે 80% સમયમાં 100 વેતન આપી 100% પ્રોડક્ટિવિટી જાળવી રાખવાનો પ્રયત્ન કરવામાં આવશે.
  • આ ટ્રાયલ થિન્ક ટેન્ક ઓટોનોમી, 4 ડે વીક કેમ્પૈન અને કેમ્બ્રિજ યુનિવર્સિટ, ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને બોસ્ટન કોલેજ દ્વારા આયોજિત કરાયો છે.
  • ઉલ્લેખનીય છે કે આ વર્ષમાં જ સ્પેન અને સ્કોટલેન્ડમાં પણ આ પ્રકારની ટ્રાયલ શરુ થનાર છે.
'4 day work' trial begins in Britain

Post a Comment

Previous Post Next Post