- RBI દ્વારા નિમણૂક સમિતિ દ્વારા આ નિમણૂક 4 વર્ષ માટે કરવામાં આવી.
- સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ રિઝર્વ બેન્કને લગતી બાબતો સાથે વ્યવહાર કરે છે.
- રિઝર્વ બેન્કના ગવર્નરની આગેવાની હેઠળના બોર્ડના સભ્યોની નિમણૂક ભારત સરકાર દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એક્ટ અનુસાર કરવામાં આવે છે.
- આનંદ મહિન્દ્રા હાલમાં મહિન્દ્રા ગ્રુપના ચેરમેન છે.તેઓ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટેક મહિન્દ્રાના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન પણ છે.
- વેણુ શ્રીનિવાસન ટીવીએસ મોટર કંપનીના ચેરમેન અને રવિન્દ્ર એચ ધોળકિયા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM-અમદાવાદ)ના ભૂતપૂર્વ પ્રોફેસર છે.
- અગાઉ ઝાયડસ લાઈફસાયન્સના ચેરમેન પંકજ આર પટેલનો પણ રિઝર્વ બેન્કના કેન્દ્રીય બોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે.