એશિયાના સૌથી લાંબા દાંત ધરાવતા હાથી ભોગેશ્વરનુ મૃત્યુ.

  • કર્ણાટકના બાંદીપુર ટાઈગર રિઝર્વની ગુન્દ્રે રેન્જમાં આ હાથીનો વસવાટ હતો.
  • બીજા હાથીઓ સાથે લડતમાં ઘાયલ થયા પછી આ હાથી બીમાર રહેતો હતો.
  • તેનો એક દાંત 2.58 મીટર અને એક દાંત 2.35 મીટર લાંબો હતો.
Asia's longest tusked elephant Bhogeshwar dies

Post a Comment

Previous Post Next Post