હરિયાણાના પંચકુલામાં આયોજિત "ખેલો ઇન્ડિયા ગેમ્સ - 2021"નું સમાપન.

  • આ ગેમ્સમાં 33 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ભાગ લીધો હતો.
  • જેમાં યજમાન હરિયાણાએ 52 ગોલ્ડ મેડલ સાથે 137 મેડલ જીતી ચેમ્પિયન્સ ટ્રોફી મેળવી.
  • મહારાષ્ટ્ર 45 ગોલ્ડ, 40 સિલ્વર અને 40 બ્રોન્ઝ સાથે બીજા ક્રમે, કર્ણાટક 22 ગોલ્ડ, 17 સિલ્વર અને 28 બ્રોન્ઝ સાથે ત્રીજા, મણિપુર 19 ગોલ્ડ, 4 સિલ્વર અને 5 બ્રોન્ઝ ચોથા સ્થાને  અને કેરળ 18 ગોલ્ડ, 19 સિલ્વર અને 18 બ્રોન્ઝ સાથે પાંચમા સ્થાને છે.
  • આ યાદીમાં ગુજરાત 4 ગોલ્ડ, 11 સિલ્વર અને 9 બ્રોન્ઝ સાથે 14માં સ્થાને છે.
End of Khelo India Games

Post a Comment

Previous Post Next Post