અલ્બાનિયાના રાષ્ટ્રપતિ તરીકે બજરામ બેગજને ચુંટવામાં આવ્યા.

  • તેઓ અબ્લાનિયાઇ સશસ્ત્ર બળના ચીફ ઓફ જનરલ સ્ટાફના પદ પર રહી ચુક્યા છે.
  • આ ચુંટણી પહેલા તેઓએ પોતાના મેજર જનરલના હોદ્દા પરથી પણ રાજીનામું આપ્યું હતું.
  • અગાઉ અલ્બાનિયાની સંસદ ત્રણ વાર રાષ્ટ્રપતિ ચુંટણી માટે કોઇ ઉમેદવાર ન મળવાને લીધે અસફળ રહી હતી.
  • અલ્બાનિયાની રાજધાની તિરાના છે તેમજ ત્યાનું ચલણ લેક છે.
  • વિસ્તારની દૃષ્ટિએ અલ્બાનિયા વિશ્વનો 140મો દેશ તેમજ વસ્તીની દૃષ્ટિએ તે વિશ્વનો 63મો દેશ છે.
Bajram Bagj was elected President of Albania.

Post a Comment

Previous Post Next Post