કેન્દ્ર સરકારે દેશની પ્રથમ રાષ્ટ્રીય વાયુ ખેલ નીતિ 2022ની ઘોષણા કરી.

  • આ ઘોષણા નાગરિક ઉડ્ડ્યન મંત્રાલય દ્વારા કરવામાં આવી છે જેનો ઉદેશ્ય વર્ષ 2030 સુધીમાં ભારતને વાયુ ખેલ ધરાવતા મુખ્ય દેશોમાં સામેલ કરવાનો છે.
  • આ નીતિ હેઠળ એરોબેટિક્સ, બલૂનિંગ, ગ્લાઇડિંગ, પેરાશૂટિંગ, પાવર્ડ એરક્રાફ્ટ અને રોટરક્રાફ્ટ સહિત 11 હવાઇ ખેલોને પ્રોત્સાહન અપાશે.
  • આ ક્ષેત્ર દ્વારા લગભગ 1 લાખ લોકોને સીધી અથવા આડકતરી રોજગારી પ્રાપ્ત થશે તેવી સંભાવના છે.
  • આ તમામ બાબતોની દેખરેખ માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા Air Sports Federation of India નું પણ ગઠન કરવામાં આવ્યું છે.
India First National Air Sports Policy

Post a Comment

Previous Post Next Post