FIH Hockey 5-S Lausanne 2022 માં ભારતની પુરુષ ટીમ ચેમ્પિયન બની.

  • આ સ્પર્ધામાં ભારતની મેન્સ ટીમે પોલેન્ડની ટીમને 6-4થી પરાજય આપ્યો હતો.
  • ભારતે એક જ દિવસમાં પોલેન્ડ સામે આ બીજી જીત મેળવી હતી જેમાં ફાઇનલના સાડા ત્રણ કલાક પહેલા જ એક રાઉન્ડમાં 6-2થી પરાજય આપ્યો હતો.
  • અગાઉ ભારતે યજમાન સ્વિટ્ઝર્લેન્ડને 4-3થી પરાજય આપ્યો હતો અને ત્યારબાદ પાકિસ્તાન સાથે 2-2થી ડ્રો થયો હતો.
FIH Hockey 5-S Lausanne became the Indian men's team champion in 2022

Post a Comment

Previous Post Next Post