NASA શુક્ર ગ્રહના રહસ્યો શોધવા DAVINCI મિશન મોકલશે.

  • આ મિશન વર્ષ 2029માં લોન્ચ કરવામાં આવશે જે શુક્ર પર ગેસ, રસાયણો અને વિવિધ તસવીરો લઇ તેનું અધ્યયન કરવામાં મદદ કરશે.
  • આ મિશનમાં Venus Oxygen Fugacity (VfOx) ઇન્સ્ટ્રુમેન્ટ મોકલાશે જેને વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયું છે.
  • આ મિશનના પ્રોબને લોકહીડ માર્ટીન અને ગોડર્ડ સ્પેસફાઇટર સેન્ટર દ્વારા બનાવાયું છે.
  • આ મિશન શુક્રના વાતાવરણમાં લગભગ વર્ષ 2031-32માં પ્રવેશ કરશે તેવી સંભાવના છે.
  • શુક્ર એ આપણા સૂર્ય મંડળનો સૂર્યથી નજીકનો બીજો ગ્રહ છે જેને એકપણ ચંદ્ર નથી.
DAVINCI Machine


Post a Comment

Previous Post Next Post