કેરોલિના અને ક્રિસ્ટિનાની જોડીએ ફ્રેન્ચ ઓપનમાં મહિલા ડબલ્સનું ટાઇટલ જીત્યું.

  • ફ્રાન્સની કેરોલિના ગાર્સિયા અને ક્રિસ્ટિના મલાદેનોવિકની જોડીએ આ ટાઇટલ અમેરિકાની કોકો ગૉફ અને જેસિકા પેગુલાની જોડીને હરાવીને જીત્યું છે.
  • આ સ્પર્ધામાં તેણીએ કોકો અને પેગુલાની જોડીને 2-6, 6-3, 6-3થી પરાજય આપ્યો હતો.
  • 2 દિવસ પહેલા જ ફ્રેન્ચ ઓપનમાં મહિલા સિંગલ્સનું ટાઇટલ ઇગા સ્વાતેકે જીત્યું હતું.
Caroline Garcia, Kristina Mladenovic Win Women's Doubles Title

Post a Comment

Previous Post Next Post