ભારતની હૉકી ટીમે પ્રથમ FIH 5-A ટૂર્નામેન્ટનું ટાઇટલ જીત્યું.

  • હૉકીના નાના ફોર્મેટની આ ટૂર્નામેન્ટ પ્રથમવાર યોજાઇ હતી જેમાં ભારતની પુરુષ હૉકીની ટીમનો વિજય થયો હતો.
  • આ સ્પર્ધામાં ભારતની મેન્સ હૉકીની ટીમે પોલેન્ડની ટીમને 6-4થી પરાજય આપ્યો હતો.
  • અગાઉ ભારતે રાઉન્ડ રોબીનની અંતિમ મેચમાં મલેશિયા અને પોલેન્ડને પરાજય આપ્યો હતો.
  • ભારત તરફથી આ ટીમના બેબી સિંહ ધામીએ 2, મો. રાહિલે 2, સંજય અને કેપ્ટન ગુરિન્દરે 1-1 ગોલ કર્યા હતા.
  • મો. રાહિલે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 10 ગોલ કરી ગોલ સ્કોરર રહ્યો હતો.
FIH Hockey5s Lausanne 2022 Indian men beat Poland to lift inaugural trophy

Post a Comment

Previous Post Next Post