- જેમાં સતીશચંદ્ર શર્મા દિલ્હી હાઇકોર્ટ, વિપિન શાંઘી ઉત્તરાખંડ, અજમદ એ સૈયદ હિમાચલ પ્રદેશ, એસ.એસ શિંદે રાજસ્થાન, રશ્મિન છાયા આસામ હાઇકોર્ટ અને તેલંગણા હાઈકોર્ટના જસ્ટિસ ઉજ્જવલ ભૂયાનને તેલંગણાના જ ચિફ જસ્ટિસ બનાવાયા છે.
- અત્રે ઉલ્લેખનીય છે કે રશ્મિન છાયા ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ તરીકે કાર્યરત હતા.